Qualification [P.Bsc. Nursing]
10+ Year Experience
પેશન્ટ કેર અસિસ્ટેંટ એ 1 વર્ષનો પેરામેડિકલ કોર્ષ છે. જેમાં 6 મહિના થીયરી અને 6 મહિના પ્રેક્ટિકલ ની તાલીમ આપવામાં આવે છે. જેમાં વિધ્યાર્થી ને જનરલ વોર્ડ , સ્પેશિયાલિટી હોસ્પિટલ ,ક્લિનિક .. વગેરે મા નર્સિંગ અસિસ્ટેંટ તરીકે નોકરી મેળવી શકે છે. જેમાં પર્સનલ હાયજીન , ઇન્ફેકશન કંટ્રોલ , બાયો મેડિકલ ... વગેરે વિષય વિષે સમજાવામાં આવે છે .
Course Name | Duration | Eligibility | Course Fee |
---|---|---|---|
Patient Care Assistant | Duration: 1 year | 9/10/ Pass/Fail | Rs.23000 |
Rs. 3000/- (Rupees Three thousand only) DD in favour of Naturayog Paramedical & Nursing Council
Course Fee includes Registration fee, Admission fee,Tuition Fees, Study Materials, Apron, ID Card.
Rs. 2500 X 8 (Monthly Installments)
Rs. 1000/- Only